If you know, you know. Follow accordingly. Follow For More
Posts

GSRTC Helper Bharti 2026 | 297 Divyang Posts – ITI Jobs Gujarat, Last Date 12 March

GSRTC Helper Recruitment 2026: 297 Divyang Posts – Apply Online, Eligibility, Salary & Last Date

GSRTC Helper Recruitment 2026: Divyang Candidates માટે 297 જગ્યાઓ – Apply Online

GSRTC Helper Bharti 2026 | 297 Divyang Posts – ITI Jobs Gujarat, Last Date 12 March


હેલ્લો મિત્રો કેમ છો મજામાં ને. આજે હું તમારા માટે GSRTC HELPER REQUIREMENT ની માહિતી આપવાનો છું. તેમાં કોણ કોણ ફોર્મ ભરી શકે? ફોર્મ ભરવા માટે યોગ્યતા શું? ઉમર કેટલી હોવી જોઈએ ? એ બધી માહિતી નીચે આપેલી છે એ તમે વાંચી ને ડાયરેક્ટ ફોર્મ ભરી શકો છો. તમારે કોઈ CSC સેન્ટર જવાની જરૂર નથી. તો આવી જ માહિતી માટે નોટિફિકેશન ઓન કરી દો અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલશો.


આ ભરતી ખાસ દિવ્યાંગ યુવાનો માટે છે.

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા Helper (Mechanical Side) પોસ્ટ માટે ખાસ ભરતી ઝુંબેશ (Special Recruitment Drive for Divyang/PwD) જાહેર કરવામાં આવી છે. આમાં કુલ 297 જગ્યાઓ છે અને માત્ર Divyang candidates અરજી કરી શકે છે.

મુખ્ય હાઈલાઈટ્સ

પરિબળવિગત
પોસ્ટનું નામHelper (મિકેનિકલ સાઈડ)
કુલ જગ્યાઓ297
કેટેગરીDivyang (Persons with Disabilities) Special Drive
શૈક્ષણિક લાયકાતઓછામાં ઓછું 1 વર્ષનું ITI (Mechanic Motor Vehicle, Diesel Mechanic, Fitter, Electrician, Welder વગેરે)
ઉંમર મર્યાદા18-35 વર્ષ (Divyang માટે 45 વર્ષ સુધી રાહત)
પગાર₹21,100 પ્રતિ મહિને (5 વર્ષ Fixed Pay), પછી રેગ્યુલર સ્કેલ
અરજી શરૂ13 ફેબ્રુઆરી 2026
છેલ્લી તારીખ12 માર્ચ 2026
અરજીઓનલાઈન OJAS Portal

લાયકાત અને ટ્રેડ્સ

ITI પાસ હોવું જરૂરી (સરકાર માન્ય ઈન્સ્ટિટ્યૂટમાંથી):

  • Mechanic Motor Vehicle
  • Mechanic Diesel
  • Fitter
  • Electrician
  • Welder
OJAS પર અરજી કરો →

ઑફિશિયલ વેબસાઈટ: gsrtc.in | Notification PDF ચેક કરો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

Summary: આ ભરતી માત્ર Divyang માટે છે?

હા, આ special drive ફક્ત Divyang (PwD) candidates માટે છે.

Summary: અરજી ફી કેટલી?

Divyang માટે ₹236 (notification પ્રમાણે ચેક કરો).

Summary: સિલેક્શન કેવી રીતે થશે?

Written Test (ITI marks + OMR), Document Verification અને Medical.

Post a Comment

© GujjuSwag. All rights reserved. Premium By Raushan Design

Enter your name